News & Updates

Welcome to our college Website

News & Updates

26
May
2023
Fees detail

ઓનલાઇન ફી ભરવાની માહિતી

વિદ્યાર્થીએ જે તે કોર્ષનુ ફોર્મ ઓનલાઇન ભર્યા પછી કોલેજ દ્વારા એડમીશન ફાઇનલ થયા પછી નીચે દર્શાવેલ તે જ કોલેજ ના ખાતા નંબરમાં NEFT/IMPS/Net Banking/Cash & Cheque દ્વારા ઓનલાઇન ફી ભરી શકશે.

Bank Name: AXIS BANK                           IFSC Code: UTIB0002311               Branch Name: NANIKADI   

Course Name

Course Fees Per Semester

Account Name

Account Number

BCA

9100/-

Shree R. K. Patel BCA College

917010066925972

BBA

7100/-

Sheth Shri K. J. Patel BBA College

917010067465095

B.Com.

6700/-

Shri G. N. Patel Commerce College

917010066933656

B.Sc.

11600/-

Smt. K. A. Patel Science College

917010066933562

M.Sc.(CA & IT)

2 year

14100/-

Smt. C. K. Patel M.Sc.(CA & IT) College

917010066535155

M.Sc.(CA & IT)

3 year

 

12100/- Smt. C. K. Patel M.Sc.(CA & IT) College 917010066535155
 

નોંધ: NEFT/IMPS/Net Bankingદ્વારા પેમેન્ટ કરો ત્યારે રીમાર્ક્સમાં વિદ્યાર્થીનું નામ અને કોર્ષનું નામ ફરજિયાત લખવું. જે વિદ્યાર્થીનો કોલેજમાં અભ્યાસ ચાલુ છે તેણે પોતાનો Enrolment No લખવો. પેમેન્ટ કર્યા પછી પેમેન્ટની રસીદ Mo: ૯૭૧૨૧૪૧૬૨૧ માં વ્હોટ્સએપ પર મેસેજ કરવી અથવા svetcollegekadi@gmail.com મેલ આઇડી ઉપર ઇમેલ કરવો. 

Can I Help You?